1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 20 જુલાઈ 2016 (15:48 IST)

Birthday special- ગ્રેસી સિંહ

20 જુલાઈ 1980 માં એ જન્મેલી બોલીવૂડ અભિનેત્રી જે લગાનમાં "ગૌરી" ના નામે ઓળખાય છે.ગ્રેસી સિંહ એ એમના કરિયરની શરૂઆત એક ટીવી શો અમાનત થી કરી હતી.  માં એવી અનેક અભિનેત્રીઓ છે જે પોતાની ગાયકીને કારણે પણ જાણીતી છે.
પ્રિયંકા ચોપડા, શ્રધ્ધા કપૂર, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિન્હા સહિતનો તેમાં સમાવેશ છે. હવે ગ્રેસી સિંહ પણ તેમાં સામેલ થઇ છે