શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 29 મે 2017 (14:20 IST)

#Malaika ને બેકલેસ ડ્રેસ અને અમિતાભની દીકરી સાથે ખાસ પોજ... કરણની પાર્ટીમાં

કરણ જોહરે25મે ના તેમના જન્મદિવસ પર શાનદાર પાર્ટી આપી જેમાં 128 સેલિબ્રિટીહને બોલાવ્યું. અક્ષય કુમાર પાર્ટીઓમાં નહી જતા પણ એ પત્ની ટ્વિંકલ ખન્ના સાથે નજર આવ્યા. મલાઈકા અરોરા આ રીતે પાર્ટીઓની જાન હોય છે. એ બેકલેસ ડ્રેસમાં નજર આવી અને ખૂબ ઃઓટ નજર આવી રહી હતી. 
તેમની સાથે અમિતાભની દીકરી શ્વેતા નંદાએ ખાસ પોજ આપ્યા. આ ફોટો મલાઈકા ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું છે અને વાયરલ થઈ રહ્યું છે. માનવું છે કે અરબાજ ખાનથી તલાક પછી મલાઈકા ખુશ નજર આવી રહી છે.