શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 25 મે 2017 (14:24 IST)

Happy Birthday - કરણ જોહરએ કર્યા તેમની સેકસ લાઈફ વિશે ખુલાસો

કૉફી વિદ કરણમાં ઘણી એવી વાત સામે આવી છે કે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. અત્યારે જ ફરાહ ખાન અને સાનિયા મિર્જા તેમના એક અપિસોડમાં આવ્યા કરણ જોહરે ફરાહ ખાનથી તેમની સેક્સ લાઈફ વિશે પૂછ્યું. ફરાહએ તરત જવાબ આપ્યું કે કરણને મારી સેક્સ લાઈફ વિશે જાણવાનો જૂનૂન છે કારણકે તેમની કોઈ સેક્સ લાઈફ નહી છે જેટલી કરણની સેક્સ લાઈફથી તેનાથી બમણી મારી છે. ત્યારબાદ ફરાહએ કરણની સેક્સલાઈફ વિશે પૂછ્યું તો કરણએ તેમની સેક્સલાઈફનો ખુલાસો કરતા કહ્યું કે તમારી સેક્સલાઈફ ન બરાબર છે અને આ પૂરી રીતે વ્યર્થ છે.