સંબંધિત સમાચાર
- લગ્નના 20 વર્ષ પછી દિવ્યાંકા ત્રિપાઠીએ આપી ગુડ ન્યુઝ, પતિ વિવેક દહિયા સાથે શેર કરી સ્પેશ્યલ તસ્વીરો, ખુશીથી ઝૂમી ઉઠ્યા ફેંસ
- પૈસા જોઈએ તો બાપ છે, સાવકા ભાઈ પ્રતિક પર વરસ્યા આર્ય બબ્બર, પિતાના અપમાનથી દુભાયુ દિલ, સાર્વજનિક રીતે સાધ્યુ નિશાન
- શાહરૂખ ખાને હિંદુ રીતિ રીવાજો મુજબ કરી પૂજા, બાળકો પણ જોવા મળ્યા તલ્લીન, ઈન્ટરનેટ પર છવાયો વિડીયો, ફેંસ થયા ગદ્દગદ્દ બોલ્યા - અસલી સુપરસ્ટાર
- હેલ્થકેયર બ્રાંડે મંજુરી વગર આર માઘવનનો વીડિયો વાપર્યો, મૈડીને આવ્યો ગુસ્સો, મોકલી લીગલ નોટિસ
- હાર્દિક પંડ્યા બીજીવાર કરશે લગ્ન, 22 મે ના રોજ પોતાનાથી 8 વર્ષ નાની માહિકા સાથે કરશે લગ્ન
41 ની વયે મા બની ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી, Twins ને આપ્યો જન્મ, બોલી, મારા કરણ-અર્જુન આવી ગયા
divyanka tripathi
ખૂબ ખૂબ શુભેચ્છા... ટેલીવિઝનની લોકપ્રિય અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી માતા બની ગઈ છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ગુડ ન્યુઝ શેર કર્યા છે.
divyanka tripathi
ALSO READ: ગુજરાતી રમૂજી જોક્સ- ઓપરેશન
41 ની વયે દિવ્યાંકાએ ટ્વિંસ પુત્રોને જન્મ આપ્યો છે. અભિનેત્રીએ ગુડ ન્યુઝ શેયર કરતા લખ્યુ કે અમે ભગવાન પાસે ખુશીઓ માંગી હતી. ભગવાને કહ્યુ ડબલ લો..
એ લખે છે કે અમારા ઘરે બે જોડિયા પુત્રો આવ્યા છે. તેણે કેપ્શનમાં લખ્યુ કે ફાઈનલી અમારી આતુરતા પુર્ણ થઈ.
તેણે કહ્યુ કે બે બૉયઝ આવી ગયા છે અને જીવન પહેલાથી વધુ ખૂબસૂરત લાગી રહ્યુ છે.
divyanka tripathi
જોડિયા પુત્રોની માતા બનેલી દિવ્યાંકાએ કહ્યું, "મારા કરણ અર્જુન આવી ગયા છે. આ નવા અને અદ્ભુત અધ્યાયની શરૂઆત કરતા મને તમારા પ્રેમ અને આશીર્વાદની જરૂર છે."
ALSO READ: ગુજરાતી જોક્સ - આળસી
divyanka tripathi twin baby boys
સોશિયલ મીડિયા પર દિવ્યાંકાને શુભેચ્છા આપનારાઓની લાઈન લાગી ગઈ છે. દરેક અભિનેત્રીની ખુશીમા ખુશ જોવા મળી રહ્યા છે.
દિવ્યાંકા લાંબા સમયથી માતા બનવાની રાહ જોઈ રહી હતી. લગ્નના 10 વર્ષ પછી, તેનું માતા બનવાનું સ્વપ્ન સાકાર થયું છે.
દિવ્યાંકા અને વિવેક દહિયાને પેરેન્ટ ક્લબમાં જોડાવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.