બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 15 ફેબ્રુઆરી 2022 (19:33 IST)

Gangubai Kathiawadi : બર્લિન ઈંટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં થશે પ્રીમિયર,

આલિયા ભટ્ટ બેન શાહીન ભટ્ટની સાથે 72મા બર્લિન ઈંટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ  (Berlin International Film Festival) માં શામેલ થવા માટે મુંબઈથી નિકળી ગઈ છે. રિપોર્ટસ મુજબ આલિયાની ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડી બર્લિન સ્પેશલ સેગમેંટમાં જોવાશે. આ સેગમેંટમાં ઑર્ગેનાઈજર્સ તે ફિલ્મોને સ્ક્રીન પર જોવાશે જે કોરોના મહામારી દરમિયાન શૂટ થઈ. 
 
ગંગુબાઈ કાઠિયાવાડીનું ટ્રેલર થોડા દિવસો પહેલા જ રિલીઝ થયું છે અને તેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. સંજય લીલા ભણસાલી સાથે આલિયાની આ પહેલી ફિલ્મ છે.આલિયા આમાં ગંગુબાઈનો રોલ કરી રહી છે.