શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 1 જૂન 2016 (14:28 IST)

Good news ! ફરી પાપા બની ગયા રિતેશ દેશમુખ

મુંબઈ- બોલીવુડ એક્ટ્રેસ જેનેલિયા ડિસૂજા અને રિતેશ દેશમુખના ફેંસ માટે ખુશખબરી છે. બોલીવુડ જોડી રિતેશ અને જેનેલિયા દેશમુખ એક વાર ફરી માતા-પિતા બની ગયા છે. એમના ઘરે એક દીકરોએ જન્મ લીધું છે. હાઉસફુલ 3 ના અભિનેતા અને એમની અભિનેત્રી પત્નીના પહેલા પણ એક દીકરો રિયાન છે. 
જેનેલિયાએ આ ખબર એમના પ્રશંસકોના સાથે ટ્વીટ કરાત લખ્યું કે " અમે જેટલાના લાયક છે એનાથી વધારે આપવા માટે ભગવાન તમારો ધન્યવાદ .... 
 
રિતેશએ એમના એક વર્ષ રિયાન ની તરફથી લખ્યું કે " મેરી આઈ અને મેરે બાબાને મુઝે ભેંટમાં એક છોટા ભાઈ દિયા હૈ અબ મેરે સારે ખિલોને ઉસકે ...પ્યારા રિયાન ....! 
 
 રિતેશ અને જેનેલિયા 2012માં લગ્ન બંધનમાં બંધાયા હતા. બોલીવુડ જગતની ઘણી હસ્તિઓએ એને શુભેચ્છા આપી.