શનિવાર, 10 જાન્યુઆરી 2026
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 18 મે 2017 (14:14 IST)

Half girlfriend સાથે રિલીજ થશે આ પાંચ Movie આ અઠવાડિયે

Half girlfriend
19 મે વાળા અઠ્વાડિયામાં પાંચ ફિમો રિલીજ થઈ રહી છે. જેમાં સૌથી વધારે ચર્ચા હૉફ ગર્લફ્રેંડની છે.  આ ફિલ્મ પ્રસિદ્ધ ઉપન્યાસકાર ચેતન ભગતના ઉપન્યાસ "હૉફ ગર્લફ્રેંડ" પર આધારિત છે જે ખૂબ ચર્ચિત થયું હતું. 
 
ફિલ્મનું ટ્રેલર પસંદ કરાયું. ગીત પણ લોકપ્રિય છે.  તેને જોતા આશા છે કે  "હૉફ ગર્લફ્રેંડ" બૉકસ ઑફિસ પર સારી શરૂઆત કરી શકે છે. તેને મોહિત સૂરીએ નિર્દેશિત કર્યું છે જેની "એક વિલેન"અને  "આશિકી 2" સુપરહિટ રહી હતી.  
 
ફિલ્મમાં અર્જુન કપૂર અને શ્રદ્ધા કપૂર લીડ રોલમાં છે. શ્રદ્ધાએ કેટ્લીક હિંટ ફિલ્મો આપી છે. પણ અર્જુન કપૂરને હિટ ફિલ્મ આપ્યા લાંબુ સમય થઈ ગયું છે. તેથી આ ફિલ્મની સફળતા તેમના માટે મુખ્ય છે. 
 
ઈરફાન ખાનની "હિંદી મીડિયમ" પણ આ દિવસે પ્રદર્શિત થશે આ ફિલ્મને લઈને દર્શકોમાં ઉત્સુકતા છે. જે "હટકે" ફિલ્મ જોવાન શૌકીન છે. મોટા શહરોમાં આ ફિલ્મ સારું પ્રદર્શન કરી શકે છે. અને આશ્ચર્યજનક પરિણમ આપી શકે છે. 
 
આ બે ફિલ્મો સિવાય "જટ્ટ ઈજીનીયર "  "લાઈફ કી એસી કી તૈસી" અને "સરગેશિયા" પણ પ્રદર્શિત થઈ રહી છે.