ગુરુવાર, 6 નવેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 25 સપ્ટેમ્બર 2020 (09:34 IST)

ઇન્સ્ટાગ્રામ પર દિશા પટનીના 40 મિલિયન ફોલોઅર્સ, અભિનેત્રી ફેંસને આ રીતે આભાર માન્યુ

Disha patani
બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. દિશાના બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર એક વિશાળ ફેનબેસ છે અને તે દરરોજ વધી રહ્યો છે. અભિનેત્રીએ હવે ઇન્સ્ટાગ્રામ પર 40 મિલિયન ફોલોઅર્સના વિશાળ માઇલ સ્ટોનને વટાવી દીધી છે અને તેના ચાહકોના પ્રેમ અને ટેકો બદલ આભાર માનનારા વીડિયો શેર કર્યા છે.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

40 million got me like