ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 28 ડિસેમ્બર 2020 (11:59 IST)

માધુરી ભાભી ઉર્ફ ઈશા તલવારના બોલ્ડ ફોટો થયા વાયરલ

મિર્ઝાપુર વેબ સીરિઝ(Mirzapur)માં માધુરી યાદવ(Madhuri Yadav)ની ભૂમિકા ભજવનારી અભિનેત્રી ઇશા તલવાર(Isha Talwar) ઘણી વાર તેની હોટ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. પોતાની બોલ્ડ તસવીરો(Isha Talwar Bold Pics) સાથે સોશિયલ મીડિયા પર સનસની પેદા કરનારી આ અભિનેત્રીએ તેના કેરિયરની શરૂઆત કમર્શિલ જાહેરાતથી કરી. 
એટલું જ નહીં, ઇશા ફિલ્મ 'હમારા દિલ આપકે પાસ હૈ' માં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે પણ જોવા મળી હતી. મિર્ઝાપુર 2 માં ઇશાએ મુન્ના ભૈયા સાથે ઘણાં અંતરંગ દ્રશ્યો આપ્યાં હતાં
ઇશાના આ બોલ્ડ અવતારે ઇન્ટરનેટનો પારો ગરમ કર્યો છે. ઇશા ટ્યુબલાઇટ, કાલકાંડી, આર્ટિકલ 15 અને તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ગિન્ની વેડ્સ સન્ની' વગેરે જેવી બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી છે. હિન્દી સિવાય તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકેલી ઇશાને દર્શકોનો ઘણો પ્રેમ મળે છે.