શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 4 જુલાઈ 2017 (12:25 IST)

રણબીર-કેટરીના વગર કપડા રિકશામાં સંતાયા

રણબીર કપૂર અને કેટરીના કેફની ફિલ્મ જગ્ગા જાસૂસ ( 14 જુલાઈ)ની રિલીજ ડેટ જેમ- જેમ નજીક આવી રહી છે તેમ-તેમ નવા નવા ફોટા જોવા મળી રહ્યા છે. 
 
થોડા દિવસો પહેલા એક ફોટા જાહ એર થયું હતું જેમાં રણવીર અને કેટરીના વગર કપડા પોતાને એક મોટી ટોપલી માં છિપાવીને રાખ્યું હતું. 
હવે જે ફૉટા સામે આવ્યા તેમાં રણબીર અને કેટરીના આશરે નગ્ન અવસ્થામાં રિકશામાં છે. આ ના પૂછો કે આ હાલતમાં શું કરી રહ્યા છે. 
 
ફિલ્મથી સંકળાયેલા એક સૂત્ર મુજબ ફિલ્મમાં એક સીનમાં રણવીર અને કેટરીનાના કપડામાં આગ લાગી જાય છે અને તેને આ હાલતમાં ફરવું પડે છે.