શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 25 જાન્યુઆરી 2020 (17:56 IST)

પિંક સાડીમાં છવાય ગઈ જાહ્નવી કપૂર ધડક ગર્લની અદાઓ પર કાયલ થયા ફેંસ

એક્ટ્રેસ જાહ્નવી કપૂર ઈંડસ્ટ્રી ની સૌથી સ્ટાઈલિશ સ્ટાર કિડ્સમાંથી કે છે. 
 
અભિનેત્રી પોતાના વર્ક આઉટ લુકસથી લઈને રેડ કાર્પેટ સુધીના લુક્સ દ્વારા ફોલોઅર્સને હેરાન કરી નાખે છે. 
બોલીવુડ ડેબ્યુ પછી થી જ જાહ્નવીએ પોતાના સરટોરિયર ફેશનથી લોકોનુ ધ્યાન ખેચ્યુ 
 
જાહ્નવીના ફોટા જ્યારે પણ સામે આવે છે તે વાયરલ થઈ જાય છે. 
 
તાજેતરમાં જ ધડક ગર્લની કેટલીક તસ્વીરો સામે આવી છે. 
 
આ તસ્વીરોમાં તેમનુ ટ્રેડિશનલ લુક્સ જોવા મળી રહ્યુ છે