જાહ્નવી કપૂરે સ્વિમસૂટમાં શેયર કર્યા બોલ્ડ Photos, તમે ક્યારેય જોયો નહી હોય આવો અંદાજ

jahnvi patel
Last Updated: શુક્રવાર, 9 એપ્રિલ 2021 (15:05 IST)
બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરે આ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે પોતાના ફેંસ વચ્ચે ચર્ચામાં કાયમ રહેવા માટે અવાર નવાર રસપ્રદ પોસ્ટ શેયર કરતી જોવા મળે છે. તાજેતરમાં જ જાહ્નવીની લેટેસ્ટ તસ્વીરોએ ઈંટરનેટ પર હલચલ મચાવી દીધી છે. તે હાલ વેકેશન પર છે અને અહીથી તેણે સ્વિમસૂટમાં ખૂબ જ બોલ્ડ તસ્વીરો શેયર કરી છે. જાહ્નવીનો આવો અંદાજ સોશિયલ મીડિયા પર કદાચ જ પહેલા ક્યારેય જોવા મળ્યો છે.જાહ્નવી કપૂરે પોતાના ઈસ્ટાગ્રામ એકાઉંટ પર પોતાની માલદીવ્સ વેકેશનની તસ્વીરો શેયર કરી છે. આ ફોટોઝમાં જાહ્નવી મેટેલિક સ્વિમસૂટમાં જોવા મળી રહી છે.
બીજી બાજુ સમુદ્ર કિનારે ઉભી રહીને પોઝ આપી રહી છે. પોતાના સ્ટાઈલિશ સાથે જાહ્નવીએ ગળા અને હાથમાં ખૂબ જ સુંદર એક્સેસરીઝ પણ પહેરી છે. અહી જુઓ જાહ્નવી દ્વારા શેયર કરવામાં આવેલ તસ્વીરો.


ફોટાઓ શેર કરતાં જાહ્નવીએ લખ્યું છે - ''Iridescence'....
જેનો અર્થ છે 'આનંદદાયક'. જાહ્નવીના ચહેરાનું સ્મિત જોઈને સ્પષ્ટ દેખયા રહ્યુ છે કે
તે પોતાનુ વેકેશનનો ખૂબ એંજોય કરી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ તે તેના કેટલાક ખાસ મિત્રો સાથે અહીં પહોંચી છે. આ અગાઉ જાહ્નવીએ વેકેશનના ફોટા શેર કર્યા હતા.

આ પણ વાંચો :