ગુરુવાર, 24 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 5 જુલાઈ 2021 (10:23 IST)

HBD- જાણો જાવેદ અલીએ શા માટે બદલ્યુ તેમનો અસલી નામ "એક દિન તેરી રાહો"થી મળી સફળતા

Photo : Instagram
મુંબઈ- "તુમ મિલે" "કુન ફયા કુન" જેવા સુપરહિટ આપતા સિંગર જાવેદ અલીનો આજે જનમદિવસ છે.  તે હિંદી ફિલ્મોના સિવાય તમિલ તેલુગુ, મલયાલમ, કન્નડ, બંગાળી, મરાઠીમાં પણ ગીત ગાયા છે. તેમના આવાજના લાખો દીવાના છે. જાવેદ અલીનો જન્મ 1982માં દિલ્લીમાં થયુ હતું. તેમના પિતા ઉસ્તાદ હામિદ એક સારા કવ્વાલી ગાયક છે. જાવેદ અલીના જનમદિવસ પર જાણીએ તેમના જીવનના કેટલાક અસાભ્ળ્યા બનાવ 
વર્ષ 2000માં જાવેદ અલીએ બૉલીવુડ ઈંડસ્ટ્રીમાં તેમનો પ્રથમ  પગલા રાખ્યા. ગોવિંદાની ફિલ્મ બેટી નંબર 1માં પહેલીવાર તેણે ગીત ગાયુ હતું. શું તમે જાણો છો જાવેદ પગેલા જાવેદ અલી નહી પણ જાવેદ 
 
હુસૈન હતા. જાવેદ એ આવુ શા માટે કર્યુ તેના પાછળ એક ખાસ કારણ છે. જાવેદ અલીને આજે દેશ દુનિયામાં ઓળખ મળી છે. જાવેદ અલીનો પહેલા નામ જાવેદ હુસૈન હતો. જાવેદ તેમના ગુરૂ ગુલામ અલીને 
શ્રદ્ધજલિ આપતા તેમનો નામ જાવેદ અલી કરી લીધું. જાવેદ અલી તેમનાઅ ગુરૂ ગુલામ અલીની રીતે ગઝલ ગાયક બનવા ઈચ્છતા હતા પણ આ સપનો પૂર્ણ ન થઈ શક્યો. 
 
જાવેદ અલીએ હિંદી સિનેમામાં ઘણા ગીતો ગાયા તેને ઓળખ 2007માં ફિલ્મ "નકાબ" ના ગીત "એક દિન તેરી રાહો" થી મળી. આ ફિલ્મ પછી તેણે ઋતિક રોશન અને એશ્વર્યા રાય સ્ટારર ફિલ્મ જોધા અકબરના 
ગીત  "કહને કો જશ્ને બહારા" સુપરહિટ ગીત ગાયું. તેણે હિંદી સિનેમાના પ્રસિદ્ધ પાશર્વ ગીરોની લિસ્ટમાં શામેલ કરી દીધું. 
 
જાવેદ અલીએ તેમના કરિયરની શરૂઆત જી ટીવીના શો સિંગિગ બેસ્ડ રિયલિટી શો સારેગામ પા લીલ ચેમ્પના જજના રૂપમાં કરી હતી. ત્યારબાદ તે સારેગામા પા સીને સ્ટારની શોધમા% હોસ્ટ રૂપે પણ નજર આવ્યા છે.