શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 8 નવેમ્બર 2021 (11:27 IST)

તારક મેહતાના જેઠાલાલએ દિવાળી પર ખરીદી નવી કાર આટલી છે કીમત

ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલની ભૂમિકા ભજવનાર એક્ટર દિલીપ જોશીની જોરદાએઅ ફેન ફોલોઈંગ છે. આ શોથી એક્ટરને નેમ અને ફેમ બન્ને મળ્યા છે.. દિલીપ જોશીની આ વર્ષની દિવાળી ખૂબ ખાસ રહી છે. 
 
હકીકત દિવાળીના ખાસ અવસર પર દિલીપ જોશીએ એક લગ્જરી કાર ખરીદી છે. દિલીપ જોશીએ બ્લેક કલરેઅની ચમચમારી કિઆ સોનેટ સબકૉમ્પેક્ટ એસયૂવી કાર ખરીદી છે જેની કીમર 12.29 લાખ રૂપિયા છે. 
 
સોશિયલ મીડિયા પર દિલીપ જોશીની ફોટા વાયરલ થઈ રહી છે આ ફોટામા તે તેમના પરિવારની સાથે નવી કારની સામે પોઝ આપી રહ્યા છે. જણાવીએ કે દિલીપ જોશી તારક મેહતા શોની સાથે શરૂથા બનેલા છે તેમના કેરેક્ટરને ખૂબ પસંદ કરાય છે.