મંગળવાર, 5 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2018 (11:55 IST)

10 વર્ષ પછી સામે આવ્યું રિતિક-એશ્વર્યાની "જોધા અકબર" નો પોસ્ટર

5 ફેબ્રુઆરી 2018ને ફિલ્મ "જોધા અકબર" ને રીલીજ થયા દસ વર્ષ પૂરી થઈ ગયા છે. આ ફિલ્મમાં રિતિક રોશન અને એશ્વર્યાની જોડીએ લીડ રોલ ભજવ્યા હતા.  નિર્દેશક હતા આશુતોષ ગોવારીકર. 
 
આ ફિલ્મના પણ રીલીજના પૂર્વ વિરોધ થયું હતું. જેવી સ્થિતિ અત્યારે પદ્માવત નો થયું હતું. પણ ત્યારે વિરોધા આ રીતે નહી થયું હતું જે ફિલ્મ રાજસ્થાનમાં પ્રદર્શિત નહી થઈ. 
 
 
આશુતોષ ગોવારિકરની ફિલ્મો લાંબી અવધિની હોય છે. જોધા અકબરની વાર્તા ચાર કલાકમાં સંકલિત થઈ હતી, પણ ફિલ્મએ દર્શકોને બાંધીને રાખ્યો હતો, તેથી તે સફળ રહ્યો હતો.
 
અહીં  ફિલ્મનાએક પોસ્ટર આપવામાં આવી રહ્યો છે. જે તે સમયે પ્રકાશિત ન હતી. દસ વર્ષ પછી તે જોવામાં આવ્યું છે. તે 10 વર્ષ પહેલાં જોધા અકબર પર લખવામાં આવ્યું છે