સંબંધિત સમાચાર
- KL રાહુલ-આથિયા શેટ્ટીના લગ્ન - આજે આ સમયે સાત ફેરા લેશે કે એલ રાહુલ આથિયા, પ્રથમ મીડિયા અપીયરેંસને લઈને આ છે મોટુ પ્લાન
- શાહરુખ ખાને આસામના મુખ્ય મંત્રીને રાત્રે બે વાગ્યે કેમ ફોન કર્યો?
- Rakhi Sawant Arrested: શર્લિન ચોપરાએ કરી હતી ફરિયાદ, પોલીસ કરી રહી છે રાખી સાવંતની પૂછપરછ
- ગુજરાતમાં શાહરૂખની પઠાણ રિલીઝ કરવી કે નહીં, મલ્ટીપેલક્ષ એસોસિએશનના આગેવાનો ગૃહમંત્રીને રજૂઆત કરશે
- એશ્વર્યા રાયને સરકારી નોટિસ - ટેક્સ ન ભરવાને કારણે મુશ્કેલીઓમાં ફસાઈ, 776 કરોડ રૂપિયાની એશ્વર્યાની નેટવર્થ
KL Rahul Athiya Shetty Wedding Photos: KL રાહુલ-આથિયા લગ્નની તસવીરો
KL Rahul Athiya Shetty Wedding Photos: KL રાહુલ-આથિયા લગ્નની તસવીરો
KL રાહુલ-આથિયા શેટ્ટી એકબીજાના પ્રેમમાં ડૂબ્યા મળ્યા, લગ્નની સુંદર તસવીરો સામે આવી
KL Rahul Athiya Shetty Wedding Photos: અથિયા શેટ્ટી અને કે એલ રાહુલ લગ્નના બંધનમાં બંધી ગયા છે. આ બન્નેના લગ્નની પ્રથમ ફોટા સામે આવી ગઈ છે. જેમાં બન્ને સિતારા એક બીજાના હાથ પકડીને ફેરા લેતા જોવાઈ રહ્યા છે. લગ્નની ફોટાને આથિયા શેટ્ટીએ તેમના અધિકારિક ઈંસ્ટાગ્રામ પર શેર કર્યિઓ છે. આ ફોટામાં આથિયા અને કે એલ રાહુલ એક બીજાના પ્રેમમાં ડૂબતા નજરે પડી રહ્ય છે. તેમન બન્નેના ચેહરા પર ખુશી સાફ નજર આવી રહી છે. ઈંસ્ટાગ્રામ પર લગ્નની ફોટાને શેર કરે આથિયાએ એવુ પોસ્ટ લખ્યુ છેકે તેજીથી વાયરલ થઈ રહ્યુ છે. જુઓ આથિયા શેટ્ટી અને કે એલ રાહુલની લગ્નના ફોટા
KL Rahul Athiya Shetty Wedding Photos:
KL Rahul Athiya Shetty Wedding Photos:
