રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 8 જૂન 2022 (16:04 IST)

જાણો કોણ છે ઝહીર ઈકબાલ જેણે સોનાક્ષી સિંહાને ખુલ્લેઆમ કહ્યું- આઈ લવ યુ

સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) અને જહીર ઈકબાલ (zaheer iqbal) ના રિલેશનશિપની ખૂબ સમયથી સમાચાર આવી રહ્યા છે. પણ બન્નેમાંથી કોઈ પણ તેન પર કમેંત નથી કર્યુ છે. પણ એક વીડિયો સામે આવ્યુ છે આ વીડિયોમાં જહીર પોતે શેયર કર્યુ છે તે પણ સોનાક્ષીના જનમદિવસ પર. 
 
2 જૂનના રોજ સોનાક્ષીનો બર્થડે હતો. 6 જૂનના રોજ ઝહીરે સોનાક્ષીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતો વીડિયો શૅર કરીને આઇ લવ યુ કહ્યું હતું. 'हैप्पी बर्थडे सोन्ज...थैंक्यू मुझे नहीं मारने के लिए। आई लव यू। સોનાક્ષીએ પણ કમેન્ટમાં સામે આઇ લવ યુ કહ્યું હતું.
Photo : Instagram
કોણ છે ઝહીર ઈકબાલ  zaheer iqbal
જણાવી દઈએ કે ઝહીર ઈકબાલ એક એવો અભિનેતા છે જેણે વર્ષ 2019માં ફિલ્મ નોટબુક દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ સલમાન ખાનના પ્રોડક્શનમાં બની હતી. સલમાન ખાને આ ફિલ્મ દ્વારા ઝહીર અને પ્રનૂતન બહલને લોન્ચ કર્યા હતા. જણાવી દઈએ કે ઝહીરના પિતા ઈકબાલ રતનસી સલમાન ખાનના મિત્ર છે. ઝહીર તેના પિતા સાથે ઘણી વખત સલમાન ખાનના સેટ પર જતો હતો અને અહીંથી જ ઝહીરને અભિનયમાં રસ પડ્યો. ઝહીરના પિતા જ્વેલર છે. જો કે, ઝહીરે એક અલગ વ્યવસાય અપનાવ્યો.