1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી શાયરી
Written By
Last Updated : બુધવાર, 4 મે 2022 (15:49 IST)

Gujarati love shayari- ગુજરાતી શાયરી લવ

ગુજરાતી શાયરી લવ (Gujarati Love shayari)
તારો હાલ પણ પૂછીએ તો કેવી રીતે પૂછુ? 
 
મેં સાંભળ્યું છે કે જેઓ પ્રેમ કરે છે 
તે ઓછુ બોલે અને વધુ રડે છે