શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 25 સપ્ટેમ્બર 2018 (11:36 IST)

મલાઈકાએ મજાકમાં કહ્યુ - હુ મારા આ બોડીપાર્ટનો ઈંશ્યોરેંસ કરાવવો પસંદ કરીશ

મલાઈકા અરોરા તાજેતરમાં જ અનાઈકા શ્રોફ અદજાનિયાના ટૉક શો ફીટ અપ વિધ ધ સ્ટાર્સમાં ગેસ્ટ બનીને પહોંચી. આ દરમિયાન તેમણે રેપિડ ફાયર રાઉંડમાં અનેક મજેદાર સવાલ્ના જવાબ આપ્યા. પોતાની ફિટનેસ અને પરફેક્ટ બૉડી શેપ માટે જાણીતી અભિનેત્રીએ જણાવ્યુ કે તેઓ પોતાની બોડીના ક્યા પાર્ટનો ઈંશ્યોરેન્સ કરાવવો પસંદ કરશે ? એક્ટ્ર્સે મજાકમાં પોતાના શરીરના એક પાર્ટનો ઉલ્લેખ કર્યો. 
જ્યારે મલાઈકાને પુછવામાં આવ્યુ કે તે તેનુ રિલેશનશિપ સ્ટેટ્સ છુ છે તો તેણે કહ્યુ - એવાકાડો 
મલાઈકાએ ખુલાસો કર્યો કે તેમણે ક્યારે પણ ડેટિંગ નથી કરી. તે કહે છે, હુ ડેટિંગ માટે નથી. મે ક્યારેય ડેટ નથી કરી. જેની સાથે મે ડેટિંગ કરી તેની સાથે જ લગ્ન કર્યા. 
મલાઈકાએ પોતાના પુત્ર વિશે કહ્યુ - મારો પુત્રના ફ્રેંડ્સ મને કુલ માને છે. કારણ કે હુ કોઈની લાઈફમાં દખલગીરી નથી કરતી. અરહાનના દરેક મુદ્દા પર તેના પોતાના જ વિચાર હોય ચે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#malaikasmondaymotivation ....... let’s plank,plank ,plank ...#letsgetstrong

A post shared by Malaika Arora Khan (@malaikaarorakhanofficial) on

છુટાછેડા પછી જીવનમાં ફેરફાર આવ્યો ? જેના પર બોલતા મલાઈકાએ કહ્યુ - મને લાગે છે કે હવે હુ પહેલા કરતા વધુ શાંત છુ. મારી આસપાસ શાંતિનુ વાતાવરણ છે. હવે મને પહેલા કરતા વધુ રિલેક્સ ફીલ થાય છે. 
મલાઈકાએ કહ્યુ કે તેઓ પોતાની સિંગલ લાઈફને ખૂબ એંજોય કરી રહી છે. તેમને સવાલ કરવામાં અવ્ય કે ટિંડર પર કેવા છોકરાઓ ને ડેટ કરવુ પસંદ કરશે ? જેના પર તેણે કહ્યુ એનિમલ લવર હોય, સ્પોર્ટ્સમાં રસ હોય, સ્વિમિંગ, ટ્રેવલ કરવુ પસંદ હોય રફ એંડ ટફ હોય.