મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 6 મે 2018 (10:45 IST)

લગ્ન માટે પૂરતી ઉમ્ર ના હોય તો લિવ ઈન રિલેશનમાં રહી શકે છે યુગ્લ: સુપ્રીમ કોર્ટ

અખિલા ઉર્ફ હાદિયા પછી હવે સુપ્રીમ કોર્ટએ એક કેસમાં કેરળ હાઈકોર્ટના લગ્ન રદ્દ કરવાનો ફેસલો પલટી નાખ્તાઅ કીધું કે લગ્ન થયા પછી તેને રદ્દ નહી કરી શકાય છે. કોર્ટએ લિવ ઈન રિલેશનશિપને વૈધ ગણયું. 
 
કોર્ટએ સાફ કરી નાખ્યું છે કે લગ્ન પછી પણ તમે જો વર-વધુમાંથી કોઈ પણ લગ્નની યોગ્ય ઉમરથી ઓછી જોય તો લિવ ઈન રિલેશનશિપમાં સાથે રહી શકો છો. 
 
તેનાથી લગ્ન પર કોઈ અસર નહી પડશે. 
 
સુપ્રીમ કોર્ટએ કીધું કે પોતાની પસંદગીના જીવનસાથી પસંદ કરવાનો અધિકાર ન કોઈ કોર્ટ ઓછું કરી શકે છે ના કોઈ માણસ, સંસ્થા કે સંગઠન. જો યુવક લગ્ન 
 
માટેની નક્કી ઉમ્ર એટલે 21 વર્ષના  નહી થયો હોય તો એ તેમની પત્ની સાથે "લિવ ઈન" માં રહી શકે છે. આ વર -વધુ પર નિર્ભર છે. કે એ લગ્ન યોગ્ય 
 
ઉમરમાં આવતા પર લગ્ન કરશે કે એમજ સાથે રહેશે. 
 
જણાવી નાખીએ કે કોર્ટના ફૈસલા સિવાય સંસદને પણ ઘરેલૂ હિંસા અધિનિયમ, 2005થી મહિલાઓના સંરક્ષણના પ્રવાધાન નિર્ધારિત કર્યા છે. કોર્ટએ તેની 
 
વ્યાખ્યા કરતા કહ્યું કે કોર્ટમાં માતા કે કોઈ પણ રીતની ભાવના કે પિતાના અહંકારથી પ્રેરિત એક સુપર અભિભાવકની ભૂમિકા નહી નિભાવી જોઈએ. 
 
આમ તો આ કેસ કેરળનો છે. એપ્રિલ 2017 માં કેરળની મહિલા તુષારાની ઉમ્ર તો 19 વર્ષની હતી એટલે કે તેની ઉમ્ર લગ્ન પૂરતી હતી પણ નંદકુમાર 20 વર્ષનો હતો. એટલે કે લગ્ન માટે નિર્ધારિત ઉમ્રથી એક વર્ષ ઓછી. લગ્ન થઈ ગયા તો છોકરીના પિતાએ દીકરાના અપહરણનો કેસ વર પર કરી નાખ્યું. 
 
કેરળ ઉચ્ચ ન્યાયાલય પોલીસને હેબિયસ કાર્પસ છોકરી કોર્ટમાં પેશ કરવાના નિર્દેશ આપ્યું. પેશી પછી કોર્ટને લગ્ન રદ્દ કરી નાખ્યું. છોકરીને તેમના પિતા પાસે મોકલી દીહું. પન સુપ્રીમ કોર્ટએ કેરળ હાઈકોર્ટનો આ ફેસલો રદ્દ કરી નાખ્યું.