રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated :મુંબઈ. , ગુરુવાર, 9 ઑગસ્ટ 2018 (17:50 IST)

મોદીના બાળપણ પર આધારિત ફિલ્મ 'ચલો જીતે હૈ' ની સ્ક્રીનિંગમાં જોવા મળ્યા દિગ્ગજો (જુઓ ફોટા)

ચલો જીતે હૈ ફિલ્મની સ્ક્રીનિંગમાં અમિત શાહ, દેવેન્દ્ર ફડણવીસ, મુકેશ અંબાની, સચિન તેંદુલકર, કંગના રનૌટ, અક્ષય કુમાર હાજર હતા. આ ફિલ્મ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બાળપણની ઘટનાથી પ્રેરિત છે. જુઓ ફોટા...