શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શનિવાર, 13 મે 2017 (16:20 IST)

Baywatchના પહેલા જુઓ પ્રિયંકા ચોપડાનુ સિઝલિંગ અવતાર

પ્રિયંકા ચોપડાન ફેંસ તેમની પ્રથમ હોલીવુડ મૂવી બેવોચ ની રાહ જોઈ રહ્યા છે. જે બે જૂનના રોજ રજુ થશે. આ ફિલ્મમાં પ્રિયંકા સિઝલિંગ અવતારમાં જોવા મળી છે. ફિલ્મના પહેલા જ પ્રિયંકા બેવોચવાળુ લુક.. માં જોવા મળી છે.  તેઓ ફિલ્મના પ્રમોશન માટે મિયામી પહોંચ્યા.  સમુદ્રને જોઈને તેઓ ખુદને રોકી ન શક્યા.  પોતાની મિત્ર એડ્રિયાના લિમા સાથે પ્રિયંકાએ પોતાની પરફેક્ટ બિકિની બૉડીનું પ્રદર્શન કર્યુ. તેમના આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. 
 
 


પ્રિયંકાની સૌથી ગ્લેમરસ અને સેક્સી અદા ત્યારે જોવા મળી જ્યારે તે સમુદ્રમાં ઉતરી ગઈ. 






પ્રિયંકાએ બિકિની પહેરીથી અને ખાખી શર્ટથી ખુદને ઢાંકી રાખ્યુ હતુ 

પ્રિયંકાની મિત્ર એડ્રિયાના મોનોક્રોમ ટૂ-પીસમાં જોવા મળી. રેડ લિપસ્ટિક અને ઈયરરિંગ્સે તેમના ગ્લેમરને વધારી દીધુ.