શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 11 માર્ચ 2022 (10:46 IST)

Radhe Shyam Movie Review:કમાલ રાશિદ ખાન ફિલ્મના વખાણ કરતા થાકતા નથી, પ્રભાસ વિશે આ કહ્યું

કમાલ રાશિદ ખાન ઉર્ફે કેઆરકે કોઈ ફિલ્મના વખાણ કરે, તે ભાગ્યે જ જોવા મળે છે. જોકે પ્રભાસ અને પૂજા હેગડે સ્ટારર ફિલ્મ 'રાધે શ્યામ' કમાલ રાશિદ ખાનને પસંદ આવી છે.

KRK એ ટ્વિટ કરીને ચાહકો સાથે ફિલ્મનો પોતાનો અનુભવ શેર કર્યો છે અને તેના જવાબમાં ઘણા ટ્રોલોએ તેને પૂછ્યું છે કે આ ચમત્કાર કેવી રીતે થયો. આખરે તેને પ્રભાસની ફિલ્મ કેવી લાગી? ખબર છે કે લાંબા સમયથી મુલતવી રહેલ આ ફિલ્મ આખરે શુક્રવારે બોક્સ ઓફિસ પર રીલિઝ થઈ છે.