ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 5 ફેબ્રુઆરી 2023 (17:58 IST)

સિદ્ધાર્થ અને કિયારા પંજાબી રીતિ-રિવાજ પ્રમાણે, લગ્નમાં પીરસાશે રાજસ્થાની ડિશ

સિદ્દાર્થ - કિયારાના લગ્નમાં પીરસાશે રાજસ્થાની ડિશ, જુઓ વેડિંગથી સંકળાયેલી દરેક ડિટેલ 
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી 6 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.
 
કહેવામાં આવી રહ્યું છે કે આ કપલ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કરશે.
 
સિદ્ધાર્થ અને કિયારા પંજાબી રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કરશે.
 
સિદ્ધાર્થ અને કિયારાના પ્રી-વેડિંગ ફંક્શન 4 અને 5 ફેબ્રુઆરીએ થશે.
 
સિદ્ધાર્થ અને કિયારાના લગ્નમાં 100 થી 125 મહેમાનો હાજરી આપશે.
 
ગેસ્ટ લિસ્ટમાં બોલિવૂડ સેલેબ્સથી લઈને અન્ય ઘણી સેલિબ્રિટીઝના નામ સામેલ છે.
 
એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્નમાં મહેમાનને રાજસ્થાની ભોજનની સાથે કેટલીક ખાસ ભારતીય વાનગી પીરસવામાં આવશે.
 
એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્નમાં સિદ્ધાર્થ અને કિયારા મનીષ મલ્હોત્રા દ્વારા બનાવેલા વેડિંગ આઉટફિટ્સ પહેરશે.
 
 
 
એવા અહેવાલો છે કે લગ્ન બાદ આ કપલ દિલ્હી અને મુંબઈમાં રિસેપ્શન પાર્ટી પણ યોજશે.