રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 28 ડિસેમ્બર 2023 (12:27 IST)

રણબીર કપૂરને જય માતાજી બોલવું ભારે પડ્યું

રણબીર કપૂરએ ક્રિસમસના અસવસરે ઘર પર પાર્ટી રાખી. આ પાર્ટીમાં આખી કપૂર ફેમેલીએ એક્જુટ થઈને એંજાય કર્યો. એક વીડિયો ખૂબ વાયરલ થયો જેમાં રણવીર જય માતા દી બોલ છે. રણબીર પર આ FIR મુંબઈમા રહેતા સંજય તિવારીએ નોંધાવી. તેનો કહેવુ છે કે રણબીરએ હિંદુઓની ધામિક ભાવનાને આઘાર પહોંચાડવામાં આવ્યો છે. હકીકતમાં આ વીડિયોમા રણબીર કેકની ઉપર દારૂ નાખી તેમાં આગ લગાડે છે. 
 
આ દરમિયાન જ્યારે આલિયા ભટ્ટ ડરે છે તો રણબીર 'જય માતાજી' બોલે છે તેમની પાછળ પરિવારના કેટલાક બીજા લોકો 'જય માતાજી' બોલવા લાગે છે. આ વાતથી સંજય તિવારીને વાંધો છે અને તેઓ રણબીરને મુશ્કેલીમાં મૂકે છે. પહેલા જુઓ આ વિડિયો-
 
એક એડવોકેટે રણબીર કપૂર વિરુદ્ધ કલમ 29A (ધાર્મિક લાગણીઓનું અપમાન), 297 (ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે જાણીજોઈને કોઈ શબ્દનો ઉપયોગ કરવો) અને 500 (બદનક્ષી) હેઠળ એફઆઈઆર નોંધવાની માંગ કરી છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે રણબીર કપૂર આ વર્ષે તેની ફિલ્મ એનિમલને લઈને ખૂબ ચર્ચામાં હતો.