સંબંધિત સમાચાર
- Yami Gautam Birthday: એક્ટ્રેસ બની ગઈ નહી તો અત્યારે કોર્ટના ચક્કરમાં કાપતી રહેતી
- Aishwarya Rai- અભિષેકથી અલગ થઈ રહી છે એશ્વર્યા
- કારમાંથી મળી ફેમસ અભિનેતાની લાશ
- મા બનવાની છે કેટરીના કૈફ❓Video
- Anu Malik Birthday: માત્ર 20 મિનિટમાં ગીત ગાઈને તૈયાર કરવાથી લઈને અસલી નામ બદલવા સુધી જાણો અનુ મલિકથી સંકળાયેલા 6 રોચક વાતોં
Randeep Hooda wedding - રણદીપ હુડ્ડા સફેદ કપડામાં જોવા મળ્યો હતો જ્યારે લિન લેશરામ સોનાથી લદેલી જોવા મળી હતી
Randeep Hooda Lin Laishram Wedding- રણદીપ હુડ્ડા અને લીન લેશરામના લગ્નનો જે વીડિયો સામે આવ્યો છે, તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ લગ્ન સંપૂર્ણપણે મણિપુરી રીતિ-રિવાજ પ્રમાણે થયા હતા. આ પ્રસંગે લીને પરંપરાગત પોશાક પહેર્યો હતો અને પછી તે લગ્નની વિધિ કરતી જોવા મળી હતી. બંનેએ એકબીજાના ગળામાં હાર પહેરાવ્યા અને પછી સમારોહ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો.
છેલ્લા કેટલાક સમયથી તેમના લગ્નના સમાચાર હતા અને હવે બે દિવસ પહેલા રણદીપે પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ખુલાસો કર્યો હતો કે તે 29 નવેમ્બરના રોજ લગ્ન કરવા જઈ રહ્યો છે. આ એક ખૂબ જ ઘનિષ્ઠ લગ્ન હતું જેમાં બંને પક્ષના પરિવારો સિવાય, ફક્ત ખૂબ જ નજીકના લોકોએ હાજરી આપી હતી.
Congratulations to Randeep Hooda (From Haryana) & Lin Laishram (From Manipur)!
— Kiren Rijiju (@KirenRijiju) November 29, 2023
The amazing couple solemnised their marriage in a very beautiful traditional Meitei wedding ceremony in Imphal, Manipur.
May your love grow stronger every passing year !#LinLaishram @RandeepHooda pic.twitter.com/zh2lz6rE2P
હવે મણિપુરમાં લગ્ન બાદ આ કપલ મુંબઈમાં રિસેપ્શન આપવા જઈ રહ્યું છે. જો કે તારીખ જાહેર કરવામાં આવી નથી પરંતુ ટૂંક સમયમાં આ પોસ્ટ વેડિંગ સેરેમની થશે જેમાં બોલિવૂડના ફેમસ ચહેરાઓ જોવા મળશે.
#WATCH | Manipur | Actors Randeep Hooda and Lin Laishram tie the knot in a traditional Meitei wedding ceremony in Imphal. pic.twitter.com/MsRLUhcCwE
— ANI (@ANI) November 29, 2023