શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 11 મે 2017 (09:56 IST)

આ હીરોઈનની Family સાથે રેસ્ટોરેંટમાં જોવા મળ્યા Salman Khan

કેટરીના કેફે ભલે સલમાનની સાથે  તેમના સંબંધ તોડી નાખ્યા હોય પણ સલમાનને તેને લઈને કોઈપણ પ્રકારની ફરિયાદ નથી કે ગુસ્સો  નથી.  આજે પણ કેટરીના તેમના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. 
 
હાલમાં જ કેટરીના કેફની ફેમિલી ભારત આવી. તેમની માતા અને બે બહેનો ઈસાબેલ અને સોનિયા કેટરીનાથી મળવા માટે આવી. બધાની ઈચ્છા હતી કે એ સલમાન ખાનને મળીએ. 
 
કેટરીનાએ જ્યારે સલમાનને આ વાત જણાવી તો સલમાન મળવા માટે તરત રાજી થઈ ગયા. તેમણે કેટરીનાની ફેમિલી સાથે એક રેસ્ટોરેંટમાં જોવા મળ્યા. જ્યાં બધાએ ડિનર કર્યું. 
 
ઈસબીલ બોલીવુડમાં હીરોઈન તરીકે પોતાનુ કેરિયર શરૂ કરવા ઈચ્છે છે. અને શકય છે કે આ બાબતે સલમાન તેમની મદદ કરશે. અત્યારે સલમાન અને કેટરીના "ટાઈગર જિંદા હૈ" નામની ફિલ્મ કરી રહ્યા છે જે "એક થા ટાઈગર" ની સીક્વલ છે.