ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 18 જૂન 2017 (09:25 IST)

Salman khanની હીરોઈન zhu zhu પહાડોના વચ્ચે બિકનીમાં (ફોટો)

Tube light ટ્યૂબલાઈટમાં સલમાન ખાનની સાથે ચીની અભિનેત્રી જૂ જૂ નજર આવશે જેના વિશે લોકોને વધારે જાણકારી નથી અત્યારે એ જલ્દી જ ભારત આવીને ફિલ્નનો પ્રમોશન કરશે, પણ તેનાથી પહેલા તેણે તેમની એક ફોટા ઈંટરનેટ પર શેયર કરી અને તેમની હૉટનેસએ સનસની મચાવી દીધી. 
 
જૂ જૂએ ફોટો પોસ્ટ કરી છે તેમાં એક એક કાઉચ પર લેટી છે અને બિકની પહેરીને ચોપડી વાંચી રહી છે. પાછળ પહાડ નજર આવી રહ્યા છે. તેમની આ ફોટા જોઈ સલમાનના ફેંસમાં ઉતાવળ છે અને ફિલ્મ જોવાનો એક કારણ પણ તેને મળી ગયું. 
 
કબીર ખાન દ્વારા નિર્દેશિત ટ્યૂબલાઈટમાં સલમાન ખાન જૂ જૂ અને સોહેલ ખાન નજર આવશે. 23 જૂનને આ ફિલ્મ પ્રદર્શિત થઈ રહી છે.