સોશિયલ મીડિયા પર વાયરલ થઈ સારા અલી ખાનની બિકની ફોટા, ગોવામાં ફેમિલી સાથે કરી રહી વેકેશન ઈંજાય

Last Modified સોમવાર, 24 ફેબ્રુઆરી 2020 (15:02 IST)
કાર્તિક આર્યન સાથે તાજેતરમાં જ રિલીજ થઈ ફિલ્મ લવ આજ કલમાં નજર આવી એકટ્રેસ સારા અલી ખાનના આ દિવસો ફેમિલી સાથે ગોવામાં ક્વાલિટી ટાઈમ સ્પેંડ કરી રહી છે.
લવ આજ કલની રિલીજ પછી સારા અલી ખાનએ તરત આવતી ફિલ્મ કુલી નંબર 1 ની અધૂરી શૂટિંગ પૂરી કઈ. ગોવામાં સારાએ વરૂણ ધવન અને ફિલ્મની બાકીની ટીમ સાથે શૂટિંગ પૂરી

ત્યારબાદ સારા અલી ખાનએ ગોવામાં તેમની મા અમૃતા સિંહ અને ભાઈ ઈબ્રાહિમની સાથે ચિલ આઉટ કર્યુ. જેની કેટલીક ફોટએ તેમના સોશિયલ મીડિયા અકાઉંત પર શેયર કરી છે.
આ સમયે સારા અલી ખાન ખૂબ મસ્તી કરતી નજર આવી. સારા અલી ખાનની આ ફોટા પોસ્ટ થતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ.
કેટલીક ફોટામાં સારા એ તેમના ગ્લેમરસ અંદાજમાં જોવાયા. બિકનીમાં સારા અલી ખાન ખૂબ હૉટ નજર આવી રહી છે.


આ પણ વાંચો :