રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 6 સપ્ટેમ્બર 2016 (11:41 IST)

કરીના કપૂરએ શાહિદ કપૂરને મોક્લ્યો મેસેજ

કરીના કપૂર  પ્રેગ્નેંટ છે. બીજી બાજુ એમના એક્સ બ્વાયફ્રેડ શાહિદ કપૂર અત્યારે જ દીકરીના પિતા બન્યા છે કરીનાએ વીતી વાતને ભોલાવી શાહિદને મેસેજ મોક્લ્યો છે. કરીના આ મેસેજમાં શાહિદને શુભેચ્છા આપી છે. 
શાહિદ અને કરીનાનો રોમાંસ ચર્ચાનો વિષય થયા કરતો હતો. પણ પછી કરીનાએ શાહિદને છોડી દીધો અને સેફ અલી ખાનને દિલ આપી દીધું. પછી સેફથી એને લગ્ન પણ કર્યા એ પછી શાહિદ અને કરીના એક-બીજાથી બચતા રહ્યા . આ વર્ષે બન્નેની ઉડતા પંજાબ પણ રીલિજ થઈ પણ બન્ને ફિલ્મોમાં સાથે ન હતા.