શાહિદની પત્ની મીરાથી પૂછાયું બેડમાં ફેવરેટ પોજીશન .. શર્માવી ગયા શાહિદ

Last Updated: ગુરુવાર, 22 માર્ચ 2018 (12:10 IST)
મીરા રાજપૂતબૉલીવુડથી કોઈ સંબંધ નહી રાખતી અને એ શાહિદ કપૂરથી બહુ જ નાની છે. પણ પ્રેમ કોઈ બંધનને નહી માનતું અને આ જ ઉદાહરણ છે આ સ્વીટ કપલ. શાહિદ જેટલા ફેમસ છે તેટલો જ મીરા ફેમસ થવું ઓછું પસંદ કરે છે. પણ હવે બન્ને ઘણા ઈવેંટ્સમાં સાથે  નજર આવે છે અને લેક્મે ફેશન વીકમાં પણ બન્ને સાથે પહેલીવાર રેમ્પ પર વોક કર્યા હતા. 
 
તે સિવાય મીરા એક ચેટ શોમાં પણ શામેલ થઈ હતી. જ્યાં તેણે ઘણા સવાલોના સમજદારીથી જવાબ આપ્યા. અત્યારે જ એ નેહા ધૂપિયાના શો વીએફેફ વિદ યોગમાં શાહિદ ની સાથે શામેળ થઈ અને ઘણા મુદ્દા પર ખુલીને વાત કરી. 
 
નેહાએ શાહિદ અને મીરાથી ઘણા મજેદાર સવાલ કર્યા અને બધાને ત્યાં ખૂબ મસ્તી પણ કરી હતી. શોના સ્કેરી સ્પાઈસ સેગ્મેંતમાં નેહાએ મીરાથી બેડ પર ફેવરેટ પોજિશન વિશે પૂછાયું . આ સવાલમાં મીરા તો નહી પણ શાહિદ જરૂર શર્માવી ગયા. 
 
શાહિદ ઈચ્છતા હતા કે મીરા આ સવાલનો જવાબ ન આપે. તેના પર મીરા એ કહ્યું કે શાહિદ કંટ્રોલ કરે છે એ મને જણાવે છે કે શું કરવું છે શું નથી. 

તે પહેલા પણ શાહિદ અને મીરાની સેક્સલાઈફની વાત કરન જોહરના શોમાં આવી ગઈ છે. શોમાં શાહિદને જણાવ્યું કે મીરા નેચલર કિસર છે. તેણે આ પણ જણાવ્યું એ લોકોના વચ્ચે પણ એ પ્રેમથી રહે છે જેના કારણે એ પબ્લિક અફેકશન બની જાય છે. એ એકબીજાના હાથ નહી છોડી શકતા. 
 


આ પણ વાંચો :