શુક્રવાર, 24 ઑક્ટોબર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 26 ડિસેમ્બર 2018 (12:25 IST)

આ કારણે અબરામને ટેનિસ પ્લેયર બનતો જોવા ઈચ્છે છે શાહરૂખ ખાન

shahrukh revel about abram he became a tennis player
બૉલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની અત્યારે જ રીલીજ થઈ ફિલ્મ જીરો બૉલ્સ ઑફિસ પર ખૂબ ધીમા ગતિથી ચાલી રહી છે. શાહરૂખ દર્શકોને સિનેમાઘર સુધી લાવવા માટે ફિલ્મના પ્રમોશનમાં લાગેલા છે. 
ફિલ્મ પ્રમોશનના સમયે હવે શાહરૂખથી તેમના દીકરા અબરામના કરિયર વિશે સવાલ કર્યું તો તેણે કીધું કે મને લાગે છે કે અબરામનો ટેલંડ થોડું જુદો જ છે. તે ખૂબ માસૂમ છે. મને આશા રહેશે કે તે તેમની સેંસિટીવિટી દ્વારા કઈક સારું કામ કરે. મારા હિસાબથી તે ટેનિસ પ્લેયર બનશે તો વધારે કૂલ લાગીશ. મારા ઘરમાં અબરામને બ્રેક સૌથી પહેલા મળશે, અમારે ત્યાં જેની ઉમ્ર સૌથી ઓછી હોય છે, તેને સૌથી જલ્દી બ્રેક મળે છે. તેનાથી પહેલા શાહરૂખએ જણાવ્યું કે તેની દીકરી સુહાના ખાન એકટ્રેસ બનવા ઈચ્છે છે. જ્યારે દીકરો આર્યન ફિલ્મ નિર્દેશન અને રાઈટિંગમાં કરિયર બનાવવાને લઈને તુસુક છે. 
શાહરૂખની અત્યારે જ રિલીજ ફિલ્મ જીતોને દર્શકો અને ક્રિટિક્સથી મળતું રિપાંસ મળ્યું. ફિલ્મમાં શાહરૂખની એક્ટિંગના ખૂબ વખાણ કરાઈ રહ્યા છે. શાહરૂખ સિવાય આ ફિલ્મમાં અનુષ્કા શર્મા મોહમ્મદ જીશન આયૂબ અને કેટરીના કૈફ પણ છે.