24 વર્ષ નાની છોકરીથી લગ્ન કરવા ઈચ્છે છે સલમાન ખાન, કટરીનાને પણ ખબર નથી

Last Modified મંગળવાર, 25 ડિસેમ્બર 2018 (11:55 IST)
બિગ બૉસના વીકેંડનો વૉર એપિસોડના ફેંસને ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ અઠવાડિયે સીજનનો આખરે વીકેંડ વૉર પ્રદર્શિત થયું જેમાં સિંબાના પ્રમોશન માટે રણવીર સિંહ, સારા અલી ખાન અને રોહિત શેટ્ટી પહોંચ્યા. આ દરમિયાન રોહિત શેટ્ટી કહે છે કે "યે રણવીર સિંહ પિછલે એક મહીને સે શાદીયા કર રહા હૈ" ત્યારે સલમાન કહે છે કે "મેં તો એક શાદી એક બાર ભી નહી કર પાયા"

સારા અલી ખાન કહે છે કે સલમાન આખરે ક્યારે લગ્ન કરશે. તે પછી ત્રણે લોકો મળીને સલમાનના લગ્ન માટે બાયોડેટા બનાવે છે. રણવીર સિંહ પૂછે છે કે તમને કેવી છોકરી જોઈએ. તો સલમાન કહે છે કે જેની ઉમ્ર 28-30 વર્ષ હોય.

તેનાથી પહેલા પણ સોમી અલી ખાન આ અઠવાડિયા બેઘર થઈ ગઈ છે.આ પણ વાંચો :