1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified ગુરુવાર, 13 ફેબ્રુઆરી 2020 (11:49 IST)

કરીના કપૂરની આ ડુપ્લીકેટે સોશિયલ મીડિયા પર મચાવ્યો છે હંગામો, જુઓ મજેદાર વીડિયો

બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાનની એક હમશકલ સોશિયલ મીડિયા પર છવાય ગઈ છે. તેમના વીડિયોઝમાં બોલવાની સ્ટાઈલ તેમના ફીચર્સ અને તેમના એક્સપ્રેશંસ જોઈને તમે પણ દગો ખાઈ જશો.  
@shanayasachdeva

#kareenakapoor #kareenakapoorkhan #kareena #bebo #DanceWithDarkFantasy #tiktokindia #raatkanasha tiktok_india

♬ original sound - asmita.a.g

સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે શનાયા 
 
આ હમશકલ મેડમનુ નામ છે શનાયા સચદેવા. તે અવારનવાર કરીના જેવા કપડા પહેરીને અને તેના ડાયલૉગ બોલીને મિમિક્રી કરતી જોવા મળે છે. તમે પણ જુઓ તેના વીડિયો જે ખરેખર લાજવાબ છે. 
 
આ ફિલ્મોના મજેદાર ડાયલોગ્સ 
 
શનાયા કરીનાની ફિલ્મ કભી ખુશી કભી ગમ, મૈ પ્રેમ કી દીવાની હુ, અને જબ વી મેટ ના ડાયલોગ્સ બોલતી જોવા મળી રહી છે. 
તૈમૂરની નૈની ની સેલરી પર બોલી કરીના કપૂર 
 
કરીના કપૂર અને સૈફ અલી ખાન જ્યારે વ્યસ્ત હોય છે ત્યારે તેમના લાડલા પુત્ર તૈમૂરનો ખ્યાલ નૈની રાખે છે. થોડા દિવસ પહેલા રિપોર્ટ્સ આવી હતી કે આ કપલ નૈનીને દોઢ લાખ રૂપિયા પગાર આપી રહ્યા છે. આ વત પર જયારે એક ઈંટરવ્યુમાં કરીનાને સવાલ પુછવામાં આવ્યો તો એવો જવાબ આપ્યો કે નૈનીની સેલેરી પર રહેલુ સસ્પેંસ પણ લોકો સામે ખુલી શક્યુ નહી. 
કરીનાની આવનારી ફિલ્મો 
 
કરીનાના વર્ક ફ્રંટની વાત કરીએ તો તે અંગ્રેજી મીડિયમમાં જોવા મળશે. જેમા તેની સાથે ઈરફાન ખાન લીડ રોલમાં રહેશે.  આ ઉપરાંત તે પોતાના બેસ્ટ ફ્રેંડ કરણ જોહરની ફિલ્મ તખ્તમાં પણ જોવા મળશે. જેમા તેના ઉપરાંત રણવીર સિંહ, વિકી કૌશલ, આલિયા ભટ્ટ, જાહ્નવી કપૂર, ભૂમિ પેડનેકર અને અનિલ કપૂર પણ રહેશે.