ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 29 જુલાઈ 2021 (11:19 IST)

શર્લિન ચોપડાનો રાજ કુંદ્રા પર સેક્સુઅલ અસૉલ્ટનો આરોપ કહ્યુ - મને કિસ કરવા લાગ્યા અને બોલ્યા શિલ્પા....

બિજનેસમેન રાજ કુંદ્રાના કેસમાં હવે શર્લિન ચોપડાનો ખુલાસો સામે આવ્યુ છે. રિપોર્ટસ મુજબ શર્લિન ચોપડાનો આરોપ છે કે રાજએ તેના પર સેક્સુઅ.લ અસૉલ્ટ કર્યુ હતુ. તે કોઈ રીએ બચી ગઈ છે. શર્લિન 
એપ્રિલ 2021માં રાજ કુંદ્રાની સામે FIR પણ દાખલ કરાવી છે. એક વીડિયોમાં તેણે એમ પણ કહ્યું હતું કે માર્ચમાં ક્રાઈમ બ્રાંચને નિવેદન આપનાર તે પહેલી જ છે.
 
શર્લિન ચોપડાએ લગાવ્યો યૌન શોષણનો આરોપ 
પોર્ન વીડિયો કેસમાં રાજ કુંદ્રાએ 28 જુલાઈને જામીન નહી મળી શકી. તે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે. આ વચ્ચે શર્લિન ચોપડાનો સનસનાટીભર્યું નિવેદન બહાર આવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, શર્લિન 
 
પોર્નોગ્રાફી કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના પ્રોપર્ટી સેલમાં ગઈ હતી. એપ્રિલમાં તેણે રાજ કુંદ્રા પર જાતીય શોષણનો આરોપ લગાવતી એફઆઈઆર નોંધાવી હતી.
 
રાજ જાણ કર્યા વગર પહોંચ્યા શર્લિનના ઘરે 
શર્લિનએ તેમની ફરિયાદમાં જણાવ્યુ કે 2019માં રાજ કુંદ્રાએ તેના બિજનેસ મેનેજરને એક પ્રપોઝલ ડિસકસ કરવા બોલાવ્યા હતા. શર્લિનએ દાવો કર્યુ કે 2019ને બિજનેસ મીટીંગ પછી રાજ વગર જાણ તેમના ઘરે 
 
આવી ગયા. તેનાથી પહેલા મેસેજમાં બન્નેના ખૂબ વિવાદ થઈ હતી. 
 
બળજબરીથી કિસ કરવા લાગ્યા અને કહ્યુ 
શર્લિનએ આરોપ લગાવ્યુ કે તેમના ના પાડ્યા પછી પણ રાજ તેણે કિસ કરવા લાગ્યા. શર્લિનએ કહ્યુ તે પરિણીત માણ્સની સાથે ઈંવૉલ્વ નહી થવા ઈચ્છે છે  ન તે બિજનસને પ્લેજરની સાથે મિક્સ કરવા ઈચ્છે છે. 
 
તેના પર રાજએ તેણે કહ્યુ કે શિલ્પા શેટ્ટીની સાથે તેમનો રિશ્તો કોમ્પલિકેટેડ છે અને તેન ઘરે મોટા ભાગે સ્ટ્રેસમાં રહે છે. 
 
રાજને ધક્કો આપી વૉશરૂમ ભાગી શર્લિન 
શર્લિન કહ્યું કે તે રાજ કુંદ્રાને આ બધું કરવાથી મનાઈ કરે છે કારણ કે તે ડરી ગઈ હતી. થોડી વાર પછી તે તેને ધક્કો મારવામાં સફળ થઈ અને વૉશરૂમ તરફ દોડી ગઈ. શર્લિન ચોપરા એ
 
તેણે વીડિયો દ્વારા એવું 
 
પણ કહ્યું છે કે તેણે પહેલા પોતાનું નિવેદન ક્રાઈમ બ્રાંચને આપ્યું છે. જેમને કંઈપણ જાણવું હોય તો તેઓ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરી શકે છે.