સમુદ્રમાં શિબાની દાંડેકર સાથે આ રીતે નજર આવ્યા ફરહાન અખ્તર

Last Updated: બુધવાર, 3 એપ્રિલ 2019 (12:45 IST)
બૉલીવુડ અભિનેતા ફરહાન અખ્તર આ દિવસો તેમની ફિલ્મોથી
વધારે રિલેશનશિપમાં ચર્ચામાં છે. 45 વર્ષના ફરહાન અખ્તર અને મૉડલ શિબાની દાંડેકરને ડેટ કરી રહ્યા છે. બન્ને હમેશા કોઈ ના કોઈ ઈવેટમાં સાથે જોવાઈ જાય છે. ખબર આવી રહી છે કે ફરહાન અખ્તર જલ્દી જ શિબાનીની સાથે લગ્ન રચાશે. પણ આ વચ્ચે ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરની રોમાંટિક હૉલિડે ફોટા વાયરલ થઈ રહી છે.
ફોટામાં આ કપલ ખૂબ રોમાંટિક પોજ આપી રહ્યા છે. જેમાં ફરહાનએ શિબાનીને આગોશમાં લઈ રાખ્યું છે. બન્નેની નજીકીએ સાફ જાહેર કરી રહી છે. ફરહાન અને શિબાની પ્યારના સમુદ્રમાં ડુબકી લગાવી રહ્યા છે.
આ પહેલીવાર નહી કે જ્યારે ફરહાન અને શિબાનીની રોમાંટિક ફોટા સામે આવી છે. કપલ એવી ઘણી ફોટા પહેલા પણ વાયરલ થઈ ગઈ છે. પાછલા દિવસો શિબાની અને ફરહાનએ વીટી પહેરી ફોટા શેયર કરી હતી. જે પછી ખબર આવી રહી હતી કે બન્નેએ સગાઈ કરી લીધી છે.

પણ ફરહાન અને શિબાનીમાંથી કોઈએ પણ તેમના સંબંધમે ઑફીશીયલી સ્વીકાર નહી કર્યું છે.આ પણ વાંચો :