રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 22 મે 2020 (12:48 IST)

Birthday Special: શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન 20 વર્ષમાં આટલી બદલાય ગઈ છે, જુઓ તસ્વીરોમાં Transformation

સુપરસ્ટાર શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન આજે 20 વર્ષની થઈ ગઈ છે. આજે સુહાનાના આ ખાસ દિવસે અમે તેના ફેન્સ માટે તેના જબરદસ્ત પરિવર્તનની કેટલીક તસવીરો લાવ્યા છીએ.
સુહાનાનો જન્મ 22 મે, 2000 ના રોજ થયો હતો. સુહાના શાહરૂખ ખાનની એકમાત્ર પુત્રી છે, જે ત્રણ બાળકોમાં મોટી છે.
 
સુહાના ખાન નાનપણથી જ ખૂબ તોફાની છે. અનન્યા પાંડે, નવ્યા નવેલી નંદા અને શનાયા કપૂર ખૂબ સારા મિત્રો છે.
આ તસવીર જોયા પછી, તમે સમજી શકો છો કે બાળપણમાં સુહાના સાથે ફોટોશૂટ કરાવવઉ શાહરૂખ ખાન માટે કોઈ મુશ્કેલ ટાસ્ક જેવુ હતુ. 
 
નાનપણથી જ શાહરૂખ ખાન ફિલ્મોના સેટથી માંડીને આઈપીએલ મેચોમાં દરેક જગ્યાએ સુહાનાને લઈ જતો જોવા મળતો હતો.
 
આ તસવીરમાં પણ તમે લાડલી સુહાના સાથે પાપા શાહરૂખ ખાનનું બોન્ડિંગ જોઈ શકો છો.
 
આ તસવીર જોયા પછી સ્પષ્ટ થઈ ગયું છે કે સુહાનામાં  બાળપણથી જ ખૂબ અદાઓ રહી છે અને તે કેમેરાનો સામનો કરવો ખૂબ સારી રીતે જાણે છે.
બીજી બાજુ અચાનક એક ઈવેંટમાં  સુહાના આવી પહોંચી હતી. આ તસવીરોમાં સુહાનાનું ટ્રાન્સફોર્મેશન પહેલીવાર સામે આવ્યું હતું જ્યારે તે શાહરૂખ ખાન સાથે ઓરેન્જ ડ્રેસમાં ઇવેન્ટમાં પહોંચી હતી. તેની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.
 
ત્યારબાદ, સુહાના દિવસો દિવસ વધુ સ્ટાઇલિશ અને બોલ્ડ બનતી ગઈ. 
 
સુહાનાની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે. સુહાના રાતો રાત એક ઈંટરનેટ સેંસેશન બની ગઈ છે.
આ સાથે ચાહકોમાં સુહાનાનો બિકીની લૂક પણ ફેંસ વચ્ચે ખૂબ ચર્ચામાં રહ્યો છે.
 
ઉલ્લેખનીય છે કે સુહાના લંડનમાં અભ્યાસ કરે છે. જોકે હાલમાં તે લોકડાઉનને કારણે મુંબઇમાં તેના ઘરે 'મન્નત' માં છે.
સુહાના એક પાર્ટી ગર્લ છે. અવાર-નવાર મિત્રો સાથે પાર્ટી અને મસ્તી કરતી હોવાની તસવીરો સામે આવતી રહી છે.
 
 સુહાના  તેના હોટ લુકની સાથે ટ્રેડિશનલ લુકને લઈને પણ ચર્ચામાં રહે છે. 
આ તસવીરમાં તમે સુહાનાને લેહેંગામાં કર્વ્સ ફ્લોંટ્સ કરતી જોઈ શકો છો
 
ઉલ્લેખનીય છે  કે સુહાનાએ વોગ મેગેઝિન માટે કવર ફોટોશૂટ પણ કરાવ્યું હતું, તેને ખૂબ જ પસંદ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ આ માટે સુહાનાને ટ્રોલર્સ   દ્વારા નિશાન બનાવવામાં આવી હતી.
સુહાનાની આવી ગ્લેમરસ તસવીરો અવાર-નવાર સામે આવતી રહે છે. જેને જોયા બાદ તેના બોલિવૂડ ડેબ્યૂની ચર્ચા છે.
જોકે, શાહરૂખસુહાના તેની કોલેજમાં પ્લેમાં  પણ ખૂબ ભાગ લે છે. તાજેતરમાં જ તેણે રોમિયો જુલિયટમાં ભાગ લીધો હતો. ખાનનું કહેવું છે કે સુહાના પહેલા પોતાનો અભ્યાસ પૂરો કરશે, તે પછી તે જે ક્ષેત્રમાં ઇચ્છે તેમા તેનુ કેરિયર બનાવી શકે છે.
 
સાથે જ હાલ સુહાના બેલી ડાન્સની ટ્રેંનિગ  પણ લઈ રહી છે.
આ તસવીરમાં તમે મમ્મી ગૌરી સાથે સુહાનાની હોટ સ્ટાઇલ જોઈ શકો છો.