બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 7 જાન્યુઆરી 2020 (10:26 IST)

Birthday special- ક્યારે જૉન તો ક્યારે એના પર આવ્યું બિપાશાનો દિલ જાણો બિપાશાના લવ અફેયર્સ

મુંબઈ- બોલીવુડ અભિનેત્રી બિપાશા બાસુનો જન્મ 7 જાન્યુઆરી 1979ને થયું. બોલીવુડની ફિલ્મ રાજથી ડેબ્યુ કરતી બિપાશા વિશે ખબર છે કે એ આ વખતે બર્થડે પાર્ટીમાં એમના પ્રેમનો જાહેર કરશે. સૂતો મુજબ બિપાશા એક વર્ષથી કરન સિંહ ગ્રોવરને ડેટ કરી રહી છે જેના સાથે એ સોશલ મીડિયા પર હમેશા ફોટોજ શેયર કરે છે બિપાશા કરણ સિંહ ગ્રોવર થી પહેલા ઘણા એકટર્સ સાથે નામ જોડાઈ ગયા છે. 

 
આમ તો બિપાશા એમની ફિલ્મો થી વધારે એના લવ અફેયરના કારણે વધું ચર્ચામાં રહી છે. કરણથી પહેલા બિપાશાને હરમન બાવેજા , રાણા દ્ગ્ગુબતી , સૈફ અલી ખાન, જૉન અબ્રાહમ અને ડીનો મારિયા સાથે જોડાઈ ગયું છે. જૉન અને ડિનો સાથે તો એ ઘણા વર્ષો સુધી લિવ ઈન રિલેશનશિપમાં પણ રહી છે. 
 
બિપાશા બાસુ - હરમન બાવેજા 
જૉનથી બ્રેકપ પછી બિપાશા લાંબા સમય સુધી હરમન બાવેજા સાથે રિલેશંશિપમાં રહી. બન્નેના લગ્નની ખબરો પણ સામી આવી હતી. પણ આ રિશ્તા લગ્ન સુધી પહોંચતા પહેલા જ તૂટી ગયા. 
 
બિપાશા બાસુ -સૈફ અલી ખાન
વર્ષ 2008માં આવી ફિલ્મ રેસની શૂટિંગ પછી બિપાશા અને સેફ પણ પાસે આવ્યા. 
 
બિપાશા બાસુ -રાણા દ્ગ્ગુબતી
વર્ષ 2011માં આવી ફિલ્મ દમ મારો દમની શૂંટિગના સ્માયે રાણા અને બિપાહાની મિત્રતા ગાઢ થઈ. 
 
બિપાશા બાસુ -જૉન અબ્રાહમ
ફિલ્મ જિસ્મની ની શૂંટિગના સમયે બિપાશા અને જૉન ના રિલેશન પ્યારમાં ફેરવયું . બન્ને નજીક નવ વર્ષ સુધી લિવ ઈન રિલેશનમાં પણ રહ્યા. પણ વર્ષ 2011માં એમના બ્રેકપ થઈ ગયા. 
 
 
બિપાશા બાસુ - ડીનો મારિયા 
રાજ ફિલ્મથી બન્ને એક સાથે આવ્યા અને એ બન્ને 1996 થી 2002 સુધી સાથે રહ્યા પણ જોન સાથે નજીકી વધતા બન્ને જુદા થઈ ગયા