ગુરુવાર, 2 ઑક્ટોબર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 7 જાન્યુઆરી 2020 (10:15 IST)

બિપાશા દરરોજ ખરીદે છે એમની કાર માટે નીંબૂ અને મરચા

bipasha basu
બિપાશાને લોકો બોલ્ફ સમજે ઓઅણ મનથી આજે પણએ પોતાને એક સાધારણ બંગાલી છોકરી મને છે. એ એમના રીતી રિવાજને સમઝે છે અને આજે પણ એને અજમાવી રહી છે. પછી એ લોકો એને અંધવિશ્વાસી જ કેમ ન ગણે .એ એની એક ખાસ ટેવ છે કે એ દરરોજ નીંબૂ અને મરચાં ખરીદીને એમની ગાડીમાં લગાવે છે. 
बिपाशा बसु फिल्म क्रीचर में
બધારે સમય એ ઘરથી બહાર જ રહે છે. અને ગાડીમાં આવું-જવું કરે છે . એને લગાવાથી એ ખરાબ નજરથી કે નેગેટિવ એનર્જી નષ્ટ થઈ જાય  છે. બિપાશ કહે છે કે આવું વર્ષોઅથી કરી રહી છે કારણકે મારી મા મને બાળપણથી શિખડાવ્યું છે. જ્યારે હું નાની હતી ત્યારે મારી મા ઘરના બારણા પર રોજ નીંબૂ અને મરચા લગવાતી હતી અને ઘરની ગાડીમાં બાંધવાનું કામ મને આપતી હતી.