ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 29 ડિસેમ્બર 2019 (14:27 IST)

સારા અલી ખાનની બિકની ફોટાથી સોશિયલ મીડિયા પર મચાવ્યુ હંગામો

સારા અલી ખાન આ દિવસો રજા પર છે. પણ તેમવી વેકેશનની લોકેશન કોઈ નહી જાણતુ. પણ તેમની બિકની ફોટા સોશિયલ મીડિયા પર હંગામો કરી રહી છે. 
Photo : Instagram
સારા અલી ખાનએ તેમના ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર વેકેશનની કેટલીક ફોટા પોસ્ટ કરી છે. જેમાં તે સમુદ્ર કાંઠે ચિલ કરતી નજર આવી રહી છે તેની સાથે તેમના ફ્રેડ કામયા અરોડા પણ છે. 
Photo : Instagram
તેમના બિજી શેડ્યૂલથી બ્રેક લઈને બિકની પહેરી પુલમાં ઈંજાય કરતી સારા અલી ખાનની આ ફોટા ફેંસને ખૂબ પસંદ આવી રહી છે.આ ફોટામાં સારા બ્લેક ડ્રેસમાં હમેશાની રીતે સિંપલ પણ સુંદર નજર આવી રહી છે. 
Photo : Instagram
સારા અલી ખાન જલ્દી જ વરૂણ ધવનની સાથે કુલી નંબર 1ના રીમેકમાં નજર આવશે. તે સિવાય તે કાર્તિક આર્યનની સાથે ઈમ્તિયાજ અલીની ફિલ્મ આજકાલ પણ જોવાશે.