રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 2 જાન્યુઆરી 2020 (16:27 IST)

કૃષ્ણા શ્રાફની હૉટ ફોટા થઈ વાયરલ, ટાઈગર શ્રાફએ કર્યુ કમેંટ

ટાઈગર શ્રાફની બેન કૃષ્ણા શ્રાફ તેમની બોલ્ડ ફોટાના કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેણે બિકનીમાં તેમની કેટલીક ફોટા શેયર કરી છે. 
Photo : Instagram
આ દિવસો વધારેપણુ સેલિબ્રીટીજ વેકેશન પર છે અને કૃષ્ણા પણ રજાઓના મજા લઈ રહી છે. 
Photo : Instagram
કૃષ્ણાએ કેટલાક વધારે ફોટા પણ શેયર કરી છે જેમાં તે તેમના બ્વાયફ્રેડ એબન હોમ્સની સાથે નજર આવી રહી છે. 
Photo : Instagram
ફોટામાં કૃષ્ણા બ્લેક બિકની પહેરી છે અને તે તેમના બ્વાયફ્રેડ એબન હોમ્સને કિસ કરતી નજર આવી રહી છે.
 
Photo : Instagram
કહેવાઈ રહ્યુ છે કે કૃષ્ણા જલ્દી જ તેમના બ્વાયફ્રેડથી લગ્ન કરશે. 
Photo : Instagram
કૃષ્ણાના ભાઈ ટાઈગરએ ફોટા પર કમેંટ કરતા લખ્યુ છે કે બેચારા એબન