મંગળવાર, 16 જુલાઈ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : રવિવાર, 5 જાન્યુઆરી 2020 (12:40 IST)

વાત વાતમાં દીપિકા પાદુકોણને ખોલી નાખ્યું બેડરૂમ સીક્રેટ

વાત જ વાતમાં દીપિકા બોલી એવી વાત કે રણવીર પણ રહી ગયા હેરાન. આખેર આવું શું બોલ્યું દીપિકાએ.. 
 
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની લાઈફ લગ્ન પછી બદલી ગઈ છે, પણ બન્ને વચ્ચે પ્યાર મોહબ્બત એમજ છે જેમ લગ્નના પહેલા હતી હવે બન્ને સેટ થઈ ગયા છે. 
 
તાજેતરમાં રણવીર અને દીપિકા એક ઈવેંટમાં પહોંચ્યા અને સવાલની ઝડી લાગી ગઈ. પૂછાયું કે લગ્ન પછી બન્નેની લાઈફમાં શું ફેર આવ્યું છે? 
 
જવાબ આપવાનો જિમ્મા દીપિકાએ ઉપાડ્યુ અને આવું જવાબ આપ્યું કે રણવીર પણ હેરાન રહી ગયા. દીપિકાએ કહ્યું કે રણવીર બહુ મોઢા સુધી શાવર લે છે. 
 
ટૉયલેટમાં પણ લાંબુ સમય પસાર કરે છે. 
 
ત્યારબાદ જે દીપિકાએ કહ્યુ તો સાંભળીને બધા ચોકી ગયા. દીપિકાએ કહ્યું કે તે બેડમાં પણ ખૂબ સમય લગાવે છે. દીપિકાની આ વાત સાંભળી બધા ચોંકી ગયા અને 
 
દીપિકાની તરફ જોવા લાગ્યા. 
 
દીપિકાએ પણ સમજ નહી આવ્યું કે તે સું બોલી પછી વાત સંભાળી અને કહ્યું કે મારું અર્થ છે કે પથારી પર સૂતામાં પણ ખૂબ સમય લગાવે છે.
 
હવે દીપિકાની કઈ વાત સાચી છે તેના પર ચર્ચા છે. જાણ-અજાણ બન્નેના બેડરૂમ સીક્રેટ આઉટ થઈ ગયા. 
 
આમ તો રણવીરનો દીપિકા બહુ ધ્યાન રાખે છે. તે નાશ્તા લીધા વગર રણવીરને બહાર જવા દેતી નહી. રણવીરએ પણ દીપિકાને એક ટેવ પસંદ છે. સવારે સવારે દીપિકા ભજન લગાવી દે છે અને ચા લઈને આવે છે. સાથે જ રણવીર માટે ખાસ રસમ-ભાત બનાવે છે.