સની લિયોનીએ શેયર કરી સૌથી બોલ્ડ Photo માત્ર એક કપડાથી પોતાને ઢાંક્યુ

Photo : Instagram
Last Updated: શુક્રવાર, 13 મે 2022 (13:56 IST)
બોલ્ડનેસને લઈને ચર્ચામાં રહેતી એક્ટ્રેસ સની લિયોની સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે તેમના ફેંસ માટે રોચક પોસ્ટ શેયર કરતી જોવાય છે. તેમજ સની તાજેતરમાં એક વાર ફરીથી કઈક એવા
કારણોથી ચર્ચામાં છે. તેણે તેમના ઈંસ્ટાગ્રામ એકાઉંટ પર 2021ની અત્યાર સુધીની સૌથી બોલ્ડ ફોટા શેયર કરી છે. તેની બોલ્ડનેસ પર ફેંસ ફિદા થતા જોવાઈ રહ્યા છે.
આ કારણે સનીના લેટેસ્ટ પોસ્ટ ઈંટરનેટ
પર ખૂબ વાયરલ થઈ રહ્યુ છે.
સની લિયોની તાજેતરમાં તેમના ઈંસ્ટાગ્રામ એકાઉંટ પર એક ફોટા શેયર કરી છે. જેમાં તે ખૂબ બોલ્ડ અંદાજમાં જોવાઈ રહી છે. તે માત્ર આઈ હીલ્સ પહેરી જોવાઈ રહી છે. તેણે પોતાને એક કપડાથી ઢાકીને રાખ્યુ
છે તેમજ એક ફોટામાં તે પિલરના સહારે ઉભી સિજલિંગ પોઝ આપી રહી છે. સની લિયોનીએ બોલ્ડ અંદાજમાં ઈંટરનેટ હોબાળો મચાવી નાખ્યુ છે. તેના પોસ્ટ પર ખૂબ પર્તિક્રિયા મળી રહી છે. અહીં જુઓ સની લિયોનીના લેટેસ્ટ ફોટોશૂટ
sunny leone
ગરમી આવી ગઈ છે
આ ફોટાને શેયર કરતા સનીએ કેપ્શન પણ ખૂબ રૂચિ જોવાઈ છે. તેણે લખ્યુ ગર્મી આવી ગઈ છે. હકીકતમાં સનીની આ ફોટા ઓળખીતા સેલિબ્રીટીજ ફોટોગ્રાફર ફબ્બૂ રતનાનીના 2021 કેલેંડર શૂટની છે. ડબ્બૂ

તેનાથી પહેલા પણ સેલેબ્રિટીજને બોલ્ડ અંદાજમાં કેપ્ચા કરવા માટે ચર્ચામાં રહ્યા છે.


આ પણ વાંચો :