શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 3 મે 2017 (10:10 IST)

સની લિયોનની આ તસ્વીરમાં એવુ તો શુ છે જેની ચર્ચા ચાલી રહી છે

સની લિયોન કશુ પણ કરે, ચર્ચામાં તો આવી જ જાય છે. વર્તમાન દિવસોમાં એ ચર્ચામાં છે. તેની કેટલીક તસ્વીરો જેમા તેના ખોળામાં ફોન છે. આ તસ્વીર કેમ વાયરલ થઈ રહી છે.  
 
 
સનીની આ તસ્વીર જે વાયરલ થઈ રહી છે તે એક રેસ્ટોરેંટની છે. જ્યા તે લંચ માટે પહોંચી છે. આ તસ્વીરો તેણે જ ઈંસ્ટાગ્રામ પર શેયર કરી છે. સમજાતુ નથી કે શુ ઓર્ડર કરે.  તેમણે આ તસ્વીરના કેપ્શનમાં બતાવ્યુ છે કે તેના હાથમાં ખાવાનો મેન્યૂ છે. જેમાથી તે કંઈક ઓર્ડર કરવાની કોશિશ કરી રહી છે. તે નક્કી નથી કરી શકી રહી કે શુ ખાવામાં આવે.  તેની આ તસ્વીર પર ખૂબ કમેંટ કરવામાં આવી રહ્યા છે.  આઈપીએલમાં પણ તે કમેંટ્રી કરવાની હતી.  
તાજેતરમાં જ કંડોમની જાહેરાત બની હતી તે ચર્ચાનો વિષય હતો. સની લિયોન કંડોમની જાહેરાતને લઈને પણ ખૂબ ચર્ચામાં રહી.  એક રાજનીતિક પાર્ટીની મહિલા વિંગે આ જાહેરાતનો જોરદાર વિરોધ કર્યો હતો.