શનિવાર, 6 ડિસેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 27 મે 2021 (19:56 IST)

Sushant singh rajput- સુશાંત સિંહ રાજપૂત પુણ્યતિથિ પર બેન શ્વેતાએ જણાવ્યુ પ્લાન લખ્યુ તેનો શરીતે સાથે છૉડી ગયું.

sushant singh rajput
સુશાંત સિંહ રાજપૂતની નિધનને 1 વર્ષ થવાના છે. સુશાંતએ ગયા વર્ષ 14 જૂનને તેમના અપાર્ટમેંટમાં મૃત મેળવાયા હતા. તેમને મૌતનો કારણ અત્યારે સુધી ખબર નહી પડી શકી. સુશાંતના ગયાના દુખ તેમના 
ફેંસ અને સગાઓ માટે અત્યારે પણ તાજો છે. તેની બેન શ્વેતા હમેશા તેનાથી સંકળાયેલા પોસ્ટ કરતી રહે છે. તેમના રીસેંટ પોસ્ટ તેણે જણણાવ્યુ છે કે સુશાંતની પુણ્યતિથિ પર તે શું કરશે. 
 
પહાડ પર પસાર કરશે એક મહીન
શ્વેતા સિંહ કીર્તીએ પોસ્ટ કર્યુ છે હુંજૂનના આખા મહીના માટે એકલા પર્વતો પર રહીશ. ત્યાં ઈંટરનેટ અને કૉલ સર્વ્ગિસ નહી હશે. ભાઈના ગયાના એક વર્ષ શાંતિમાં તેમની યાદમાં પસાર કરીશ. પણ તેનો શરીર 
એક વર્ષ પહેલા અમને મૂકી ગયુ. જે આદર્શો માટે તે ઉભા રહે તે અત્યારે પણ જીંદા છે. 
 
સુશાંત સિંહ રાજપૂતના નિધન પછી મુંબઈ પોલીસ સીબીઆઈ, ઈડી અને એનસીબીની તપાસ થઈ. તેમના ફેંસએ ન્યાયની માંગણી માટે સોશિયલ મીડિયા પર લાંબી લડત લડી. તેની બેન શ્વેતા હમેશા સુશાંતથી 
સંકળાયેલી યાદ સોશિયલ મીડિયા પર શેયર કરતી રહે છે. તે સુશાંતના ફેંસને તેમના પરિવારનો ભાગ માને છે.