મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated :નવી દિલ્હી. , ગુરુવાર, 10 સપ્ટેમ્બર 2020 (19:01 IST)

પ્રિયા પ્રકાશનો નવો વીડિયો થયો વાયરલ, આ વખતે આંખો નહી અવાજથી જીત્યુ દિલ

priya prakash instagram
 સોશ્યલ મીડિયા સેંસેશનથી  ફિલ્મસ્ટાર બની ચુકેલી પ્રિયા પ્રકાશ વારીઅર ફરી એકવાર તેના એક નવા વીડિયોને કારણે હેડલાઇન્સમાં છે. ખરેખર, પ્રિયા આ વખતે તેની આંખોને કારણે નહીં પરંતુ તેના સુરીલા અવાજને કારણે ચર્ચામાં છે.
 
ધૂમ મચાવી રહ્યો છે નવો વીડિયો 

 
પોતાના પહેલા વીડિયોમાં જ્યા પ્રિયા પ્રકાશે આંખ મારીને લોકોનુ દિલ જીત્યુ હતુ અને રાતોરાત ઈંટરનેટ સ્ટાર બની ગઈ હતી તો બીજી બાજુ તે પોતાની સુરીલી અવાજથી લોકોને પોતાના દિવાના બનાવી રહી છે તેમનો એક વીડિયો સોશિયલ મીડીયા પર ધૂમ મચાવી રહ્યો છે. જેને તેણે પોતાના ઈસ્ટાગ્રામ એકાઉંટ પર શેયર કર્યો છે. આ વીદિયોમાં પ્રિયા 'હાય રામા યે ક્યા હુઆ' ગીત ગાતી જોવા મળી રહી છે. તમે પણ જુઓ પ્રિયાનો નવો વીડિયો 
 
વર્કફ્રંટની વાત કરીએ તો પ્રિયા પ્રકાશ વોરિયરની એક્ટિંગને સૌથી વધુ  ફિલ્મ 'ઓરુ અદાર લવ'માં તારીફ મળી હતી, આ તેની ડેબ્યુ ફિલ્મ હતી. જાણવા મળ્યુ છે કે શ્રીદેવી બંગલો અને લવ હૈકર્સ માં પણ જોવા મળવાની જોયા છે. ગયા વર્ષે 'શ્રીદેવી બંગલો'નુ ટ્રેલર સામે આવ્યુ હતુ. પણ તેના પર બોની કપૂરે આપત્તિ બતાવી હતી. જ્યારબાદ ફિલ્મ રિલીઝ ન થઈ શકી.