Video આ શું - પોતાના પર કંટ્રોલ ન રાખી શક્યા રણવીર, અને ઘુસી ગયો આ અભિનેત્રીના ટોયલેટમાં - toilet ek premkatha | Webdunia Gujarati
મંગળવાર, 14 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 9 ઑગસ્ટ 2017 (14:39 IST)

Video આ શું - પોતાના પર કંટ્રોલ ન રાખી શક્યા રણવીર, અને ઘુસી ગયો આ અભિનેત્રીના ટોયલેટમાં

જો રણવીર સિંહ તમારા રૂમમાં આવી જાય તો તમે શું કરશો. દેખીતુ છે કે વાત છે કે પહેલા તો તમે હેરાન થશો અને પછી ખુશ પણ થશો. પણ બૉલીવુડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકરની સાથે  આવુ જ કંઈક થયુ . કારણકે બૉલીવુડના સૌથી નોટી એક્ટર રણવીર તેમના રૂમમાં જ નહી પણ સીધા તેમના ટાયલેટમાં જ ઘુસી ગયા. એ પણ વગર જાણ કરે. હવે શોક્ડ થવું તો બને જ છે. પણ રણવીર પણ રણવીર જ છે.  તો ભૂમિના ગુસ્સાથી બચવા માટે તેને તરત તેમની આવનારી ફિલ્મ ટાયલેટ એક પ્રેમ કથાનું  પ્રમોશન કરવું શરૂ કરી દીધું અને ફેંસને  આ ફિલ્મને જોવાની અપીલ કરી. 
 
ઉલ્લેખનીય છે  કે આ એક ફની વીડિયો હતો  જેને રણવીરે અક્ષય અને ભૂમિની ફિલ્મ ટાયલેટ એક પ્રેમ કથાને પ્રમોટ કરવા માટે બનાવ્યો હતો.. . આટલું જ નહી આ વીડિયોથી આ મેસેજ પણ આપ્યો કે ઈંડિયામાં   ટાયલેટસની બહુ અછત છે. રણવીરે  આ વીડિયો 8 ઓગ્સ્ટએ શેયર કર્યો  હતો  અને માત્ર 19 કલાકમાં તેને 5 લાખથી વધારે વ્યૂઝ  મળ્યા છે. 
 
જણાવી દઈએ  કે ફિલ્મ ટાયલેટ એક પ્રેમ કથા આ અઠવાડિયે 11  અગસ્ટે રજુ  થઈ રહી છે.