1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified બુધવાર, 28 ડિસેમ્બર 2022 (10:24 IST)

Year Ender 2022- વર્ષ 2022ની ટૉપ 50 બેસ્ડ ફિલ્મની લિસ્ટમાં શામેલ થઈ RRR

Year Ender 2022: બાહુબલી જેવી બ્લાકબસ્ટર ફિલ્મ આપતા નિર્દેશક એસ એસ રાજામૌલીની સુપરહિટ ફિલ્મ RRR આ વર્ષે 24 માર્ચને સિનેમાઘરમાં રિલીઝ થઈ હતી. ફિલ્મ તેમની રિલીઝથી લઈને અત્યાર સુધી એક પછી એક નવા રેકાર્ડ બનાવી રગી છે. ફિલ્મના બૉક્સ ઑફિસ કલેકશનની તો તેનાથી દુનિયાભરમાં 1100 કરોડથી વધારેની કમાણી કરી હતી. 
ભારતના સિવાય આ ફિલ્મને વિદેશમાં પણ પસંદ કરાયુ. આટલુ જ નહી આ ફિલ્મને ઓસ્કર સુધી મળવાની ચર્ચા હતી. આ સાથે જ આ ફિલ્મે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. બ્રિટિશ ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટના સાયન્સ એન્ડ સાયન્સ મેગેઝિન અનુસાર, દક્ષિણની આ સુપરહિટ ફિલ્મને આ વર્ષની 50 શ્રેષ્ઠ ફિલ્મોમાં સામેલ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે દર વર્ષે આ મેગેઝિન વિશ્વની ટોપ 50 ફિલ્મોની યાદી બહાર પાડે છે.