બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 18 ઑગસ્ટ 2017 (13:38 IST)

Video-સોશલ - હજારો લોકોથી ઘેરાઈ સની લિયોની

રાજનીતિક ગલીઓમાં હમેશા રેલીઓમાં ભીડ વધારવાના બનાવ સાંભળ્યા હશે. જુદા-જુદા રાજનીતિક પાર્ટી તેમની રેલીઓમાં જુટારી ભીડના ફોટા ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરે છે. 
 
નેતાઓ પછી હીરોના બહાર કાઢતા જ ભીડ આવી જાય છે એવી જ એક ફોટા ગુરૂવારે જોવા મળી 
 
આ ભીડા બૉલીવુડ ના ખાન કે કુમાર માટે નહી પણ સની લિયોની માટે હતી. સની લિયોની કેરલના કોચ્ચીમાં છે તેને આ સમયે જ્યારે સની તેમના ફેંસને મળાઅ પહોંચી તો તેમની કાર પ્રશંસકોની ભારે ભીંડથી ઘેરાઈ ગઈ. 
સની આ અવસરની ફોટા ટ્વીટ કરતા લખ્યું - કોચ્ચી મે મેરી કાર પ્યાર કે સમુંદરમેં - શુક્રિયા
 
સનીના ફેંસની ભીંડ વાલો એક વીડિયો શેયર કરતા લખ્યું કે મારી પાસે શબ્દ નહી છે. કે કોચ્ચીના લોકોને આભાર. કોચ્ચીમાં લોકોથી મળ્યા પ્રેમથી