શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 24 ફેબ્રુઆરી 2016 (17:50 IST)

સની લિયોનીના '11 મિનિટ્સ' (જુઓ વીડિયો)

સની લિયોને તાજેતરમાં જ આલોકનાથ અને દીપક ડોબ્રિયાલની સાથે એક શોર્ટ ફિલ્મ કરી છે જેનુ નામ છે '11 મિનિટ્સ' આ ફિલ્મ સિગરેટથી થનારા સાઈડ ઈફેક્ટ્સ વિશે બતાવે છે. દીપકે એક એવા માણસની ભૂમિકા ભજવી છે જે ગંભીર બીમાર છે. ડોક્ટર કહે છે કે તેની પાસે 11 મિનિટ્સ છે અને તેની અંતિમ ઈચ્છા પૂછવામાં આવે છે. દીપકના પિતાની ભૂમિકામાં આલોકનાથ છે. 

 
(ફિલ્મ જોવા માટે આગળના પેજ પર ક્લિક કરો)